Kishan Parivahan Yojna Gujarat 2021
The main objective of Mukhyamantri Kisan Parivahan Yojana in Gujarat is to enable farmers to sell their agricultural produce to other places. This scheme will realize the PM Modi’s vision of Doubling Farmers Income by 2022.
Kisan Parivahan Yojana 2022 @ Kisan Registration | કિસાન પરિવહન યોજના
Mal Vahak Vahan Yojana | Kishan Parivahan Yojana Online Registration | કિસાન પરિવહન યોજનાની માહિતી । ikhedut portal subsidy | માલ વાહક વાહન યોજનામાં કુલ 75,000 સુધી સબસીડી મળવાપાત્ર
1Kisan Parivahan Yojana 2022
કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતીમાં અવનવી પદ્ધતિ અપનાવીને પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની કિસાન પરિવહન યોજના વિશે વાત કરીશું. Kisan Parivahan Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી મેળવીશું.
Kisan Parivahan Yojana 2022
ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે નવી-નવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર ખેડૂત યોજના ઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી APMC પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડેલ છે.
ખેડૂતોને માલવાહક વાહન માટે સરકાર તરફથી સહાય આપવા માટે યોજના બનાવવામાં આવી છે જેમાં 50થી 75 હજાર રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે.
યોજનાનો લાભ મેળવવા માટેની પુર્વ જરૂરીયાત
રાજયનો કોઇ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઇ શકે છે.
પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે.
ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે.
યોજનાના લાભ
યોજના હેઠળ નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
કેટેગરી ૧): નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
કેટેગરી ૨): સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
યોજનાનો લાભ લેવાની પધ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :- E-Sharam Card Online Apply | E-Sharam In Gujarati | ઇ-શ્રમ કાર્ડ
અરજી પત્રકનો નમુનો/ ઠરાવ
અરજી: આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ઓન લાઇન અરજી કરવની રહે છે
ઠરાવ: ખેતી નિયામકની કચેરી, ગુજરાત રાજ્યની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે (https://dag.gujarat.gov.in/government-resolutions-guj.htm)
આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ લેવાનો રહે છે.
આ યોજનાની વધુ માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે.
આ યોજના માટે સબંધીત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts.aspx) ઉપર ઉપલબ્ધ છે.
Gujarat government has started Kisan Parivahan Yojana 2020-21 for farmers. Under this scheme, govt. will provide subvention of Rs. 50,000 to Rs. 75,000 for procuring light load bearing vehicle. Farmers may soon be able to apply online by filling Gujarat Kisan Parivahan Yojana 2021-22 online application / registration form.
Gujarat Kisan Parivahan Yojana Apply Online Form 2021-22
The Ministry is implementing Aajeevika Grameen Express Yojana (AGEY), the sub-scheme under Deendayal Antyo daya Yojana-National Rural Livelihoods Mission (DAY-NRLM) to facilitate transport facilities in the rural areas and also provide job opportunities to members of Self Help Groups (SHGs) under DAY-NRLM. The scheme was launched in August, 2017. However, the Ministry does not have a scheme called Gram ParivahanYojana.
Gujarat Vahan Parivahan Yojana 2021: AGEY has the following two objectives: 1. To provide safe, affordable and community monitored rural transport services to connect remote villages with key services and amenities (including access to markets, education and health) for the overall economic development of the area by making use of the supports available within the framework of DAY-NRLM. 2. To provide an alternative source of livelihoods to members of Self Help Groups (SHGs) and their families under DAY-NRLM by facilitating them to operate public transport services in backward rural areas, as identified by the States.The scheme is currently being implemented in 18 States and 624 vehicles are operational under the scheme as on 30th November, 2018.
Kishan Parivahan Yojana Gujarat Official CMO Twit
Finally, we hope you like to read ” information. Keep sharing with all farmers in Gujarat stats and daily visit our website for Government scheme updates.
Kishan Parivahan Yojna Sahay Rakam (Amount)
Kishan Parivahan Yojna 2020 Official Paripatra PDF
Kishan Parivahan Yojna Online Application
Patel also announced Kisan Parivahan Yojana, complementing to Government of India’s Kisan Raila and Kisan Udan schemes. As per budget speech, farmers will get Rs. 50,000 to Rs. 75,000 assistance for light goods carriage vehicle. Rs. 30 crore provision has been made in the first phase to give benefit to around 5,000 farmers.
Kishan Parivahan Yojna Sahay Patrata (Eligibility)
Patel also announced Gujarat Organic Agricultural University at Halol in Panchmahal district with provision of Rs. 12 crore for FY 2020-21.